વિરપર ગુજરાત રાજયના મોરબી જિલ્લામાં, વાંકાનેર તાલુકામાં માટેલ નજીકનું એક નાનું ગામ / ગામડું છે. તે વિરપર પંચાયત હેઠળ આવે છે. તે જિલ્લા વડા નિવાસથી મોરબીથી આશરે 25 કિમી એ અને રાજકોટથી ઉત્તર તરફ 45 કિમી સ્થિત છે. રાજ્યની રાજધાની ગાંધીનગરથી 216 કિ.મી
પીનકોડ :-363621
વિરપર ગામમા સૌ પ્રથમ રાતાવિરડાથી આવેલા ડાંગરોચા એ ગામ વસાવ્યું હતુ.એટલા માટે ગામનુ તોરણ ડાંગરોચા કાળાભાઇ પાંચાભાઇ એ બાંધેલુ છે.
વિરપર ગામના ઇરેરીસી રેટ
(2010 મુજબ)
વિરપર ગામમાં સાક્ષરતા દર 51% છે. કુલ 959 વસ્તીમાંથી 490 અહીં શિક્ષિત છે. પુરુષોમાં સાક્ષરતા દર 57% છે, કુલ 491 પૈકી 280 પુરૂષો શિક્ષિત છે, જ્યારે સ્ત્રી સાક્ષરતા દર 44% છે, આ ગામની કુલ 468 સ્ત્રીઓ પૈકી 210 મહિલાઓ સાક્ષર છે.
વિરપરમા કોળી, ભરવાડ,અને હરિજન આમ ત્રણ જ્ઞાતિના લોકો વશે છેે.
તેમાં કોળીના લોકો વધારે છે તેમજ કોળીમાં ડાંગરોચા અટકના લોકોની સંખ્યા વાધારે છે ત્યાર બાદ દેકાવાડીયા અટકના લોકો આવે છે અને રીબડીયા, કુકવાવવા, અધારા જેવી અટક ના કોળી લોકો અહીં રહે છે

Comments
Post a Comment